યશસ્વી વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી નાં જન્મોત્સવ અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ ના લોકસભા મતવિસ્તાર પૈકી કલોલ તાલુકા માં સેવા અને સમર્પણ અભીયાન અંતર્ગત આયોજીત વિવિધ સેવાકીય કાર્યકર્મોની શ્રી એસ. પી. ઠાકોર ( ઉપ પ્રમુખ શ્રી, ગાંધીનગર જિલ્લા ભાજપ તથા પ્રભારી શ્રી કલોલ તાલુકા ભાજપ) અને શ્રી કિરીટભાઇ પટેલ (પ્રમુખ શ્રી, કલોલ તાલુકા ભાજપ), રાજ઼ભા ઠાકોર, પ્રદેશ કારોબારી સભ્ય, બક્ષીપંચ મોરચો સાથે કલોલ તાલુકાનાં સાંતેજ, બોરીસણા, છત્રાલ,ધમાસણા વગેરે ગામોની મુલાકાત લીધી જે દરમ્યાન શ્રી રામાજી ઠાકોર, સાંતેજ (માજિ. ચેરમેન, ગાંધીનગર જિલ્લા પંચાયત), શ્રી વિમલભાઇ પ્રજાપતિ,બોરીસણા( તાલુકા સદસ્ય : કલોલ તાલુકા પંચાયત), શ્રી હર્ષદભાઇ પટેલ, છત્રાલ (ઉપ પ્રમુખ, કલોલ તાલુકા ભાજપ) તથા શ્રી અલ્પેશભાઇ પારેખ, ધમાસણા (સક્રિય કાર્યકર્તા, ધમાસાણા ગામ) એ વિશેષ સહયોગ આપ્યો તેમજ સરકારી કર્મચારી ગણ તથાં કાર્યકર્તાઓ સાથે વાર્તલાપ કર્યો..
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
યશસ્વી વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી નાં જન્મોત્સવ અંતર્ગત સાંતેજ ગામ માં ફ્રી ચેકપ કેમ્પ નો કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું
Views 142
અહેવાલ :: જગદીશ સોલંકી