376ના ગુનેગાર ને સાબરમતી જેલ ના હવાલે કરતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન
ગુજરાત માં દિન પતિ દિન બળાત્કાર ના ગુના એ જોર પકડ્યું છે .આવા ગુનેગારો પકડવા માટે ગૂજરાત ની પોલીસ દિન રાત એક કરી નાખે છે
હાલ માં અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન માં એક 376 નો ગુનો દાખલ થયો છે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ આઈ ટી દેસાઈ ના આદેશ અનુસાર 376 ના ગુનેગારને પકડવા માટે એક ટીમ નું આયોજન કરવામાં આવ્યું અને રીવરફ્રન્ટ વેસ્ટ પો.સ્ટે રીવરફ્રન્ટ વેસ્ટ પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ એ -૧૧૧૯૧૦૪૯૨૨૦૦૨૯ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૪૦૬ , ૩૭૬ ( ૨ ) ( એન ) દાખલ કરવામાં આવી
ફરીયાદી: મનીષા ( નામ બદલેલ છે) ઉવ .૧૯ નાઓને આરોપી ::મનીષ રમેશચંન્દ્ર કોરી રહે , ૧૧ ગાયત્રીનગર સોસાયટી રામદેવપીરની મંદીર પાસે સત્તાધાર ચંડોળા તળાવઈ સનપુર અમદાવાદ શહેર
મનીષ એ લગ્નનો વાયદો કરી ફરીયાદીને વિશ્વાસમા રાખી અવાર નવાર શરીર સબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન કરેલ ન હોય અને ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હતો
આરોપી મનીષ રમેશચંન્દ્ર કોરી નાઓ ગુનો દાખલ થયા બાદ નાસતા ફરતા હોય સદરી આરોપીના મોબાઈલ લોકેશન આધારે પકડી અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપી હાલ સાબરમતી મધસ્થ જેલ ખાતે છે
કામગીરી કરનાર અધિકારી .
(1) સરદાર સિંહ જેશીંગભાઈ
(2) મહેન્દ્રસિહ માધવસિંહ
(3) મુજમ્મીલ બશીરમીયા
(4) રામજીભાઈ ડુંગરભાઈ
(5) પ્રકાશકુમાર લક્ષ્મણભાઇ
(6) હરેશકુમાર માધુભાઈ .
રિવફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ના પીઆઇ આઈ ટી દેસાઈ અને 376 ના ગુનેગારને તત્કાલીન ધોરણે પકડી પાડનાર તમામ અધિકારીઓ ને HBN TV NEWS પરિવાર તરફ થી 100 સાલમ છે
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
ક્રાઇમ રિપોર્ટર:: જગદીશ સોલંકી, મોહમદ હુસેન